દિવાળીનાં શુભાશુભ મૂહુર્તો 2020

0
57

દિવાળીનાં શુભાશુભ મૂહુર્તો ખરીદી તથા ચોપડા ખરીદીનાં મૂહુર્તો ૨૦૨૦ સંવત ૨૦૭૬

હિસાબી ચોપડા નોંધાવાના મૂહુર્તો

સંવત ૨૦૭૬નાં આસો સુદી નોમ (દશમ) રવિવાર તા. ૨૫/૧૦/૨૦૨૦ દશેરા વિજયાદશમી સવારે ૮:૧૪ થી ૧૨:૩૧,

બપોરે ૦૧:૫૬ થી ૦૩:૨૨ અને

સાંજે ૦૬:૧૩ થી ૦૯:૨૨

હિસાબી ચોપડા તથા સોના-ચાંદી લાવવાનાં મૂહુર્તો

પુષ્ય નક્ષત્ર પુષ્યામૃતસિદ્ધિ યોગ

ખરીદવાનું મુહુર્ત

દ્વિતીય આસોવદી છઠ શનિવાર તા૦૭/૧૧/૨૦૨૦ પુષ્યનક્ષત્ર ૦૮:૦૪ મિનીટ થી ૦૮:૪૪ મિનીટ સુધી.

મૂહુર્તો

સવારે ૦૮:૧૯ થી ૦૯:૪૩,

બપોરે ૧૨:૩૦ થી ૦૪:૪૨,

સાંજે ૦૬:૦૫ થી ૦૭:૪૨ અને

રાત્રે ૦૯:૧૮ થી ૧૨:૩૧ સુધી છે.

ધનતેરસ, ધનલક્ષ્મીપૂજા, કુબેરપૂજા અને આજે પણ ચોપડા લાવી શકાય.

દ્વિતીય આસોવદી તેરસ શુક્રવાર તા. ૧૩/૧૧/૨૦૨૦ ધનતેરસ સ્થિર યોગ ૧૪:૦૬ થી શરૂ, સિદ્ધિયોગ ૨૦:૦૯ થી શરૂ,

મૂહુર્તો

સવારે ૦૬:૫૯ થી ૧૧:૦૮,

બપોરે ૧૨:૩૦ થી ૦૧:૫૩,

સાંજનાં ૦૪:૪૦ થી ૦૬:૦૩ અને

રાત્રે ૦૯:૧૫ થી ૧૦:૫૨ સુધી છે.

કાળીચૌદસ

આસો વદી તેરસ (ચૌદસ) શુક્રવાર તા૧૩/૧૧/૨૦૨૦ આ દિવસે યંત્ર અને મશીનોની પૂજા કરવી.

કાળીચૌદસનું મુહુર્ત

બપોરના ૧૧:૫૭ મિનીટ થી ૧૨:૫૯,

સાંજના સમયે ૦૪:૩૨ થી ૦૫:૫૫ મશીનો આયુધોની પૂજા કરવી ધનતેરસ અને કાળીચૌદસ બંને ભેગા છે. બીજા દિવસે તા ૧૪ /૧૧/૨૦૨૦ શનિવારનાં દિવસે કાળીચૌદસ ચાલુ રહે છે તો નીચેનાં મુહુર્ત પ્રમાણે પણ યંત્ર પૂજા કરી શકો છો.

મુહુર્ત

અભ્યંગ સ્નાન ૦૫:૩૬ થી ૦૬:૫૦,

મશીનરી પૂજા સવારે ૦૮:૧૩ થી ૦૯:૩૬,

બપોરે ૦૧:૪૬ થી ૦૩:૦૯

દિવાળી, લક્ષ્મીપૂજન, શારદાપૂજન, ચોપડાપૂજન

દ્વિતીય આસો વદીચૌદસ શનિવાર તા. ૧૪/૧૧/૨૦૨૦

શુભમૂહુર્તો લક્ષ્મીપૂજન, ચોપડાપૂજનનું મુખ્ય મુહુર્ત આણંદ પ્રમાણે સાંજના ૦૫:૫૬ થી ૦૭:૫૪

મુહુર્ત સમય (અવધિ) ૦૧ કલાકને ૫૮ મિનીટનું મુહુર્ત છે.

ચોઘડિયા પ્રમાણે મૂહુર્તો

સવારે ૦૮:૧૩ થી ૦૯:૩૬,

બપોરે ૦૧:૪૬ ૦૩:૦૯, ૦૩:૦૯ થી ૦૪:૩૨,

રાત્રે ૦૯:૦૯ થી ૧૦:૪૬, ૧૦:૪૬ થી ૧૨:૨૩ સુધી છે.

દિવાળી આસો વદી અમાવસ્યા દિવસનાં ૧૦:૩૭ મિનીટ સુધી છે. ત્યારબાદ એકમ શરૂ થાય છે.

ગોવર્ધનપૂજા-અન્નકૂટ

તા. ૧૫/૧૧/૨૦૨૦ રવિવાર સાંજના ગોવર્ધનપૂજા અને અન્નકૂટ કરવો.

સમય : સાયન કાળ મુહુર્ત સાંજનાં ૦૩:૪૨ થી ૦૫:૫૪

ગોવર્ધન પૂજાને અન્નકૂટ પૂજા કહેવામાં આવે છે. અન્નકૂટમાં ઘઉંથી બનેલી વસ્તુ, ચોખાથી બનેલી વસ્તુ અને બેસનની કઢી અને પતાવાળી શાકભાજીનું શાક આનું ભોજન બનાવી શ્રીકૃષ્ણને અર્પણ કરવાનું હોય છે.

બીજે દિવસે સવારે એટલે કે તા. ૧૬/૧૧/૨૦૨૦ સોમવારનાં રોજ ગુજરાતી નવું વર્ષ શરૂ થશે. સર્વને નવા વર્ષનાં અભિનંદન આવનાર વર્ષ તન, મન, ધન થી સુખી રાખે બસ એ જ અભ્યર્થનાં શ્રીજીનાં ચારણોમાં વંદન

પરંતુ બેસતું વર્ષ સવારે ૦૭:૦૬ મિનીટ સુધી ચાલુ રહેશે. ત્યારબાદ ભાઈબીજ શરૂ થઇ જાય છે.

સંવત ૨૦૭૭ ના કારતક સુદી પાંચમ તા ૧૯/૧૧/૨૦૨૦ ગુરુવારનાં રોજ લાભપાંચમ છે. લાભ પાંચમનાં મૂહુર્તો સવારે ૦૬:૫૪ થી ૦૮:૧૬,

બપોરે ૧૨:૨૪ થી ૦૧:૪૬,

સાજે ૦૪:૩૧ થી ૦૫:૫૪ શુભ મૂહુર્તો છે. નવી પેઢી ખોલવાની શરૂઆત કરવી.     

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें