astrogujartilogo
vastu shastra bhag

વાસ્તુચક્રભાગ-૫

વાસ્તુચક્રમાં પાંચ વિધાન, પાંચ કર્મ દ્વારા વાસ્તુ પૂજન કરવુ.

વાસ્તુશાસ્ત્રમાં ભૂમિ શોધન કરવુ. દ્વાર બનાવવુ. શિલાન્યાસ કરવો. સુત્ર સ્થાપન અને ગૃહપ્રવેશ.

ગામ-નગર-રાજગૃહ ના નિર્માણ માટે ૬૪(ચોસઠ) પદવાળા વાસ્તુનું પૂજન કરવુ.

ઘરના નિર્માણ માટે ૮૧ (એક્યાસી) પદ વાસ્તુ કરવુ.

દેવ મંદિરના નિર્માણમાં ૧૦૦ (સો) પદવાળું વાસ્તુનું પૂજન કરવુ.

જીણો દ્ધાર માટે ૪૯ (ઓગણપચ્ચાસ) પદવાળુંવાસ્તુનું પૂજન કરવુ.

કુવો-વાવ-તળાવ અને વનના નિર્માણ માટે ૧૯૬ (એકસોછન્નું) પદનાવાસ્તુનું પૂજન કરવુ.

સુવર્ણની સળી થી ૮૧(એકીયાસી) કોઠા બનાવવા. સુત્તરના ઉપર હળદર લગાવીને

દસ (૧૦) રેખા પૂર્વથી પશ્ચિમ તરફ તથા દસ (૧૦) રેખા ઉત્તરથી દક્ષિણ તરફ ખેચવી.

આકોઠામાં સ્થિત ૪૫ દેવોનું પૂજન કરવુ. તેમાં ૩૨ (બત્રીસ) દેવોનું બહારથી પૂજન કરવુ ૧૩ (તેર) દેવો નું અંદર થી પૂજન કરવુ.