
વાસ્તુશાસ્ત્ર-ભાગ-૧૧
દ્વાર-વેધ
મુખ્ય દ્વાર જે હોય તેની સામે કઈ-કઈ પ્રકારની વસ્તુઓ હોય તે પ્રમાણે દ્વાર-વેધ કહેવાય છે.
મુખ્ય દ્વારની સામે વૃક્ષ હોય તો તે દ્વાર-વેધ કહેવાય છે.
એ જ પ્રમાણે જલનો પ્રવાહ-કુવો-મંદિર- થાંભલો- લોખંડની વસ્તુ- ધજા-મોટી દિવાલ(મકાન કરતા ઉંચી દિવાલ)-મોટો ખાડો-સ્મશાન- ચબુતરો- મોટી શીલા- ભઠ્ઠી વિગેરે હોવાથી દ્વાર-વેધ કહેવામાં આવે છે. આ કોઈને કોઈ રીતે અશુભ ફળ આપે છે.