by Chandresh Bhatt | Dec 26, 2020 | Aquarius
કુંભરાશી : (ગ,શ,સ,ષ) કુંભ રાશિ ભવિષ્ય Kumbh rashi bhavishy 2021 Gujarati વિક્રમ સંવત ૨૦૭૭નાં વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા લાભ ભાવે રહેશે. તથા તા. ૨૦/૧૧/૨૦ થી તમારા બારમાં વ્યય સ્થાને આવશે અને તા. ૫/૪/૨૦૨૧ થી ગુરુ તમારી રાશિમાં આવશે તથા ૧૪/૯/૨૧ થી વક્રી થઇ તમારા...