astrogujartilogo

નવરાત્રી વિશે જાણો

નવરાત્રી વિશે જાણો શૈલપુત્રી – નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ (પહેલું નોરતું) નવરાત્રીનો પ્રારંભ સુદી એકમથી થાય છે. માઁ નવદુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપ છે. અને નવે નવ દુર્ગાનું અલગ-અલગ સ્વરૂપનું નવ દિવસ સુધી પૂજન થાય છે. પ્રથમ તો આપણે એ જાણીએ કે દુર્ગાનો અર્થ શું છે. જે...