by Chandresh Bhatt | Dec 26, 2020 | Gemini Rashi Astrology, Horoscope, Rashiphal, Prediction | मिथुन राशी ज्योतिष, राशिफल, राशीफल, भविष्यवाणी
મિથુનરાશી : (ક,છ,ઘ) Mithun rashi bhavishy 2021 gujarati વિક્રમ સંવત ૨૦૭૭ આ વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા સાતમાં સ્થાને રહેતા એટલેકે ગુરુ સાતમાં સ્થાનમાંથી પસાર થઇ રહ્યો છે અને તા.૨૦/૧૧/૨૦૨૦ થી ગુરુ મહારાજ તમારી રાશીથી એટલેકે મિથુનરાશી માંથી જોતાં આઠમા સ્થાને આવશે....