astrogujartilogo

સિંહ રાશી ભવિષ્ય 2021 | Singh rashi bhavishy 2021

સિંહરાશી :  (મ,ટ) સિંહ રાશિ ભવિષ્ય 2021 – Singh Rashifal 2021  વિક્રમ સંવત ૨૦૭૭નાં વર્ષની શરૂઆત ગુરુ પાંચમા સ્થાને અને તા. ૨૦/૧૧/૨૦૨૦ થી તમારા છઠ્ઠા સ્થાને આવશે. તા.૫/૪/૨૧ થી ગુરુ સાતમા સ્થાને તા.૧૪/૯/૨૧ થી વક્રી ગુરુ પાછો તમારા છઠ્ઠા રોગ શત્રુ સ્થાને આવશે. શનિ...