astrogujartilogo

ધન રાશિ ભવિષ્ય 2021 – Dhan Rashifal 2021

ધન રાશી :  (ભ,ધ,ફ,ઢ) Dhan rashi bhavishy 2021 gujarati વિક્રમ સંવત ૨૦૭૭ વર્ષની શરૂઆતમાં ગુરુ તમારી પોતાની રાશિમાં રહે છે અને ત્યારબાદ તા. ૨૦/૧૧/૨૦ થી તમારા બીજા ધન સ્થાને આવવાનાં છે. તે તા. ૫/૪/૨૧ થી ગુરુ મહારાજ તમારા ત્રીજા સ્થાને જશે અને તા. ૧૪/૯/૨૧ થી વક્રી ગુરુ...