by Chandresh Bhatt | Dec 26, 2020 | Scorpio
વૃશ્ચિક રાશી : (ન,ય) વૃશ્ચિક રાશિ 2021 Vrushchik rashi bhavishy 2021 gujarati વિક્રમ સંવત ૨૦૭૭નું વર્ષ આપનાં માટે સારું પુરવાર થશે તેવા ગ્રહ સંકેત છે. ગુરુ તમારા બીજા ધન સ્થાને રહેતા તથા તા.૨૦/૧૧/૨૦ થી તમારા પરાક્રમ સ્થાને આવશે ત્યારબાદ તા. ૫/૪/૨૧ થી ગુરુ તમારા સુખ...