astrogujartilogo

Yantra

શ્રી યંત્ર

શ્રી યંત્ર નું મહત્વ

શ્રી યંત્રને આપના ઘરમા રાખવાથી અને ઉપાસના કરવાથી  અદભુત શક્તિ અને સંપત્તિ મળે છે.દરરોજ શ્રી યંત્રનું દર્શન કરવાથી અદભુત શક્તિઓ મળવાની શરૂ થઇ જાય છે,પૌરાણિક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.માત્ર આટલું જ નહી, નિયમિત મહાલક્ષ્મીનું  પૂજન કરવું અને મંત્ર જાપ કરવો, શુક્રવાર ના દિવસે મહાલક્ષ્મી વ્રત કરવું, શ્રીયંત્ર નું પૂજન કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. પૂજન કરવાથી અદભુત શક્તિ પ્રાપ્ત થાય છે. મંદિર અથવા તિજોરી માં શ્રીયંત્ર મુકો. જેથી, માણસ ધન,સંપત્તિ, સમૃદ્ધિ, અને કિર્તિ મેળવે છે. અટકેલા કામ શરૂ થાય છે. વ્યવસાયમાં વિક્ષેપ અટકી જાય છે.

શ્રી ગાયત્રી યંત્ર

તમારા જીવનમાં આધ્યાત્મિક રસ જાગૃત થાય છે. તમારી આધ્યાત્મિક ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે.
વિદ્યાર્થી માટે આ યંત્ર લાભદાયી છે. સૂર્ય ગ્રહ માટે સારું જોવાય છે. આ યંત્ર ને પૂજા માં રાખવું જે લાભ જોવાય.

શ્રી સાંઈનાથ સિદ્ધ યંત્ર

સાઈનાથ યંત્ર સિદ્ધિ યંત્રની શુભ અસરથી, તમે જીવનમાં બધી મુશ્કેલીઓ અને દુઃખમાંથી છુટકારો મેળવશો. શ્રી સાઈનાથ સિદ્ધિ યંત્ર, આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો થશે અને તમારી આવકના માધ્યમોમાં વધારો આરોગ્યને સુધારે છે અને તમને આધ્યાત્મિક શાંતિ આપે છે.

શ્રી બગલામુખી મહાયંત્ર

શ્રી હનુમત્પૂજન યંત્ર

શ્રી વ્યાપારવૃદ્ધિ યંત્ર

કાલસર્પયોગ યંત્ર

શ્રી બગલામુખી યંત્ર